World of Word
Monday, March 30, 2020
અમે પત્રકારો...
›
અભિની અભેરાઈમાંથી ટાઢ, તડકો અને વરસાદ ન જુએ એ સાચ્ચો પત્રકાર. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા આ પત્રકારો પોતાની જાત જિંદગીભર ઘસી ન...
Sunday, March 8, 2020
દીર્ઘ દ્રષ્ટિ અને ટૂંકી દ્રષ્ટિ વચ્ચેનો ફરક
›
અભિની અભેરાઈમાંથી... મિત્રો, થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 માર્ચે રાત્રે 8.56 વાગે એક ટ્વિટ કરીને એવો સંદેશો આપ્યો કે, ‘હું...
Saturday, December 14, 2019
અભિની અભેરાઈમાંથી...
›
આમ તો હું છેલ્લાં 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. આજે આ 30 વર્ષની સફરના કેટલાંક સંભારણાં પૈકીનો એક યાદગાર પ્રસંગ આજે મને મારી અભેરાઈમા...
Monday, January 7, 2019
અનામતનું ભૂત દેશભરમાં ધૂણ્યું
›
દેશમાં વળી પાછું અનામત મામલે રાજકારણ ગરમાયું છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સિમિત હતું તે અનામતનું ભૂત હવે દેશભરમાં ધૂણવા માંડ્યું ...
Thursday, September 20, 2018
આતંકવાદ છે એક વિવાદ, ન થવો જોઈએ સંવાદ
›
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ખરેખર હવે માથું ઊંચક્યું છે. જમ્મુ સરહદ પર ફરજ બજાવી રહેલા બીએસએફનાં જવાનની ક્રૂર હત્યા કર્યા બાદ બેશરમ પાકિસ્ત...
1 comment:
Wednesday, September 5, 2018
મોકે પે ચોક્કા...
›
સમગ્ર રાજ્યમાં હાલમાં હાર્દિકનાં આમરણાંત ઉપવાસનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે આ યુવાનને દેશભરમાંથી જે રીતે સમર્થન મળી રહ્યું છે...
Thursday, June 28, 2018
સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકીય ગોળીબાર
›
વર્ષ 2016ની 28 અને 29મી સપ્ટેમ્બરે ભારતે ઉરી સેક્ટરમાં આવેલાં પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોનાં લોન્ચિંન્ગ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી...
›
Home
View web version